21 એપ્રિલ : નંદશંકર તુળજાશંકર મહેતા જન્મદિન

 નામ : નંદશંકર તુળજાશંકર મહેતા

• જન્મ તારીખ : 21/04/1835

• જન્મ સ્થળ : સુરત

• માતા : ગંગાલક્ષ્મી 

•  પિતા : તુળજાશંકર

•  પત્ની : નંદગૌરી 

•  અભ્યાસ : મેટ્રિક (સુરત)

•  મુખ્ય રચના : નવલકથા (કરણઘેલો)

•   ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા લખનાર.

•   વ્યવસાય : 

•   1855 – 1858   શિક્ષક

•   1867 સુધી – અંગ્રેજી સ્કૂલના હેડમાસ્ટર 

•   1870-71 ધંધુકામાં મામલતદાર

•   1872 – દેવગઢ બારિયાના આસિસ્ટંટ પોલિટિકલ

•   1875 – લુણાવાડા રાજ્યમાં પોલિટિકલ 

•   1877 – કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટર

•   ખિતાબ : 1877 – સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે ‘રાવ બહાદુર’ નો ખિતાબ.

•   અવસાન : 17/07/1905

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

ok
all correct

“OK” (અથવા O.K., Okay) શબ્દની શોધ અને તેનો પ્રયોગ અંગ્રેજી ભાષાના ઈતિહાસમાં ખૂબ રસપ્રદ છે. 1. OK શબ્દ