17 એપ્રિલ : વિશ્વ હીમોફીલિયા દિવસ / World Hemophilia Day

લેખ

 17 એપ્રિલ :  વિશ્વ હીમોફીલિયા દિવસ / World Hemophilia Day 

·       
સંસ્થાપક : ફ્રેંક કેનેબલના જન્મદિવસ 17
એપ્રિલ

·       
હીમોફીલિયા દિવસ : આ દિવસને ઉજવવાની શરૂઆત
વર્ષ 1989માં કરાઈ હતી.

·       
હીમોફીલિયા લક્ષણો : આ એક પ્રકારનો ડિસઓર્ડર
છે
.

*  જેના કારણે
આપણા શરીરમાં લોહી (
Blood)
પર તેની અસર થાય છે.

હીમોફીલિયાથી
પીડિત વ્યક્તિને જ્યારે અંદરની તરફ અથવા બહારની તરફ વાગે છે
.

*  ત્યારે લોહી
વહેવાનું ચાલુ જ રહે છે.

* આ લોહી જામી
નથી શકતું. જેને હીમોફીલિયા કહેવાય છે.

*  આ રોગનું
કારણ બ્લડ પ્રોટીનની કમી હોય છે. જેને ક્લોટિંગ ફેક્ટર કહેવાય
.

આ બીમારી
લોહીમાં થ્રામ્બોપ્લસ્ટિન નામના પદાર્થની કમીથી થાય છે.

·    અવસાન : વર્લ્ડ ફેડરેશન ઓફ
હીમોફીલિયાના સંસ્થાપક ફ્રેન્ક કેનેબલનું અવસાન
                 
1987માં સંક્રમિત
બ્લડથી એઇડ્સ થવાથી થયું.

·   થીમ :   દર વર્ષ અલગ અલગ થીમથી આ દિવસ ઉજ્જવામાં
આવે છે.

* 2018 : “Sharing
knowledge makes us stronger.”

2019  : “World Haemophilia Day 2019 theme: Outreach
and Identification.”

2020 :  “Get+involved to carry the motive of the World
Federation of Hemophilia- Treatment for all.”

2021 :  “Adapting to change: sustaining care in a new
world.”

2022 :  “Access for All: Partnership. Policy.”

* 2023 :  “Access for All: Prevention of bleeds
as the global standard of care.”

 

 

N.
J. SOLANKI

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

shivratri
Mahashivratri

મહાશિવરાત્રી આજના યુગમાં માનવી ઝડપથી દોડી રહ્યો છે – સફળતા માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે. પરંતુ આ દોડમાં

14 f
વેલેન્ટાઈન ડે

: પ્રેમ, બલિદાન અને માનવતાની અવિનાશી ઐતિહાસિક ગાથાઓ સેન્ટ વેલેન્ટાઈન – પ્રેમ માટે જીવ આપનાર યોદ્ધા જેલની કરુણ