“તમારે મેઘધનુષ્ય જોઈતું હોય સાહેબ.

તો વરસાદનો સામનો કરવો પડશે.”

“કાંકરાથી બચવા ચપ્પલ પહેરાય સાહેબ

આખી દુનિયા માં જાજમ ના પથરાય.”

“સમજાતું નથી જિંદગી છે કે જલેબી સાહેબ.

મીઠી તો લાગે છે પણ ગૂંચવાડા બહુ છે.”

“આપણી ગણતરી જ ખોટી છે એવું ક્યારેય માની ના લેવું…સાહેબ…

જીવનમાં ક્યારેક દાખલા ખોટા પણ પુછાઈ જતા હોય છે.”

– અજ્ઞાત

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

shivratri
Mahashivratri

મહાશિવરાત્રી આજના યુગમાં માનવી ઝડપથી દોડી રહ્યો છે – સફળતા માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે. પરંતુ આ દોડમાં

14 f
વેલેન્ટાઈન ડે

: પ્રેમ, બલિદાન અને માનવતાની અવિનાશી ઐતિહાસિક ગાથાઓ સેન્ટ વેલેન્ટાઈન – પ્રેમ માટે જીવ આપનાર યોદ્ધા જેલની કરુણ