સંબંધોની દ્રષ્ટિ ધૂંધળી થતી જણાય ને સાહેબ…

તો “લેટ ગો “ના બે ટીપાં નાખવા…

મારા વિચારો મારી વસિયત છે સાહેબ…

તમારી સમજ એ તમારી સંપત્તિ હોઇ શકે છે…

કંઈ જ ના બોલવું એ હાર નહીં…

સમજણ પણ હોઈ શકે છે…

“સાંભળી” લેવું અને “સંભાળી” લેવું,

એ દરેક વ્યક્તિના “ગજાની” વાત નથી..!

નાનકડા ખિસ્સાને પોતાના માપથી,

મોટું સપનું જાગ્યું

બસ, ત્યાર થી જ 

સુખ અને શાંતિ ને ખોટું લાગ્યું.

– અજ્ઞાત

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

ok
all correct

“OK” (અથવા O.K., Okay) શબ્દની શોધ અને તેનો પ્રયોગ અંગ્રેજી ભાષાના ઈતિહાસમાં ખૂબ રસપ્રદ છે. 1. OK શબ્દ